કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ?

પ્રિયા સેમવા
પુનિતા અરોરા
મિતાલી મધુમિતા
સુરભી જાખમોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
ઓડિશા
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (National Child Science Congress)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

નવી દિલ્હી
અમદાવાદ
હૈદરાબાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ?

જાપાન
અમેરિકા
ભારત
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ?

કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
એકપણ નહીં
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP