GSSSB Bin Sachivalay Mock Test 1 અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો. વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે કયા દિવસને ઓળખવામાં આવે છે? ૩૦ નવેમ્બર ૨ નવેમ્બર ૩૦ ડિસેમ્બર ૨ ડિસેમ્બર ૩૦ નવેમ્બર ૨ નવેમ્બર ૩૦ ડિસેમ્બર ૨ ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયાનો ઔધોગિક સંપતિમાં સમાવેશ થતો નથી ? ટ્રેડમાર્ક પેટન્ટ લેઆઉટ કોપીરાઈટ ટ્રેડમાર્ક પેટન્ટ લેઆઉટ કોપીરાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કમ્પ્યુટર વાયરસની શોધ કયા દેશમાં થઇ છે ? બ્રિટન પાકિસ્તાન ચીન અમેરિકા બ્રિટન પાકિસ્તાન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? રિલાયન્સ કપ કોકો કોલા કપ વિલ્સન કપ પ્રુડેન્શીયલ કપ રિલાયન્સ કપ કોકો કોલા કપ વિલ્સન કપ પ્રુડેન્શીયલ કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીપાત ઓળખાવો : આંખ દેખે નહિ પણ રડે તો ખરી જ પણ તો, જ જ તો પણ તો, જ જ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP