કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 42 51 101 75 42 51 101 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર અરબ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 44મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની COPOLCO કોન્ફરન્સ, 2023ની યજમાની ક્યો દેશ કરશે ? ચીન ભારત સ્વિત્ઝર્લેન્ડ ફિનલેન્ડ ચીન ભારત સ્વિત્ઝર્લેન્ડ ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ? રાજસ્થાન રોયલ્સ (RR) ગુજરાત ટાઈટન્સ (GT) દિલ્હી કેપિટલ્સ (DC) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) રાજસ્થાન રોયલ્સ (RR) ગુજરાત ટાઈટન્સ (GT) દિલ્હી કેપિટલ્સ (DC) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP