કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ?

તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ?

મુંબઈ
નવી દિલ્હી
બેંગલુરુ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ‘બેંકિંગ ઓન વર્લ્ડ હેરિટેજ' પ્રદર્શનનું આયોજન ક્યા કરાશે ?

બેંગલુરુ
મુંબઈ
નવી દિલ્હી
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP