GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સમતૂટ વિશ્લેષણની ધારણાઓ કઈ છે ?
(I) બધા ખર્ચા સ્થિર અને ચલિતમાં વિભાજીત હોય છે.
(II) ઉત્પાદિત એકમો અને વેચેલ એકમો સરખા હોય છે.
(III) સમતૂટ આલેખ ફક્ત એક જ પેદાશની પરિસ્થિતિ દર્શાવે છે.

(I) અને (II)
આપેલ પૈકી કોઈ નહીં
(II) અને (III)
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે.

સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો
સ્ટાફ પરિક્ષણ એકમ
નાણાં પંચ વિભાગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો.

માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP