કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ?

ઈઝરાયેલ
ફ્રાન્સ
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
ઓડિશા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

દેવેન્દ્ર ફડણવીસ
એક પણ નહીં
એકનાથ શિંદે
ઉદ્વવ ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ?

વારાણસી
શ્રીનગર
નવી દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP