ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ...

ન્યાયિક પદ ધરાવે છે
સરકારી પદ ધરાવે છે
બંધારણીય પદ ધરાવે છે.
સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મેકોલ
લોર્ડ મેયો
લોર્ડ જોટકાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ?

મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

ભાષાન્ત સમાવિષ્ઠી
જમીન સુધારણા
ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ
લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

નાણાં વિધેયક
નીતિવિષયક વિધેયક
સંરક્ષણ વિધેયક
પક્ષાતર વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP