GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થાઓ) નિયમો, 2002ના સંદર્ભમાં “ફરજ” અંગેની વ્યાખ્યાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે ?

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
માત્ર બીજું વાક્ય સાચું છે.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ?

2 વર્ષ
1 વર્ષ
5 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP