Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ?
(1) તે મણીપુરની છે.
(2) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(3) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે.
(4) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે.

1, 2, 3
1, 2, 3, 4
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

લૂંટ
ધાડ અને લૂંટ બંને
બળજબરીથી કઢાવવું
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP