કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ ભારતીય પહેલને જૈવવિવિધતા અંગેના સંમેલન (CBD) માટેની COP15 દ્વારા માન્યતા પ્રદાન કરાઈ ?

નમામિ ગંગે
અટલ ઈનોવેશન મિશન
સ્વચ્છ ભારત મિશન
સ્ટાર્ટઅપ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

મિઝોરમ
આસામ
ત્રિપુરા
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti-Corruption Day) ક્યારે મનાવાય છે ?

9 ડિસેમ્બર
7 ડિસેમ્બર
6 ડિસેમ્બર
8 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP