કમ્પ્યુટર (Computer) CC નું પૂરું નામ જણાવો. કાર્બન કોપી કોપલેક્ષ કાર કોક્ષાઈડ બાર કાબડ કાર્ડ કાર્બન કોપી કોપલેક્ષ કાર કોક્ષાઈડ બાર કાબડ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) USB એટલે... યુનિવર્સલ સોર્સ બસ યુનિવર્સલ સીરીઝ બસ યુનિવર્સલ સીરીયલ બસ અલ્ટ્રા સીરીયલ બસ યુનિવર્સલ સોર્સ બસ યુનિવર્સલ સીરીઝ બસ યુનિવર્સલ સીરીયલ બસ અલ્ટ્રા સીરીયલ બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સર્વર કોમ્યુટરની ફાઈલની નકલ આપણા અંગત કોમ્યુટર પર કરવાની ક્રિયાને શું કહેવાય છે ? આમાંથી એક પણ નહિ ડાઉનલોડ બ્રાઉઝિંગ અપલોડ આમાંથી એક પણ નહિ ડાઉનલોડ બ્રાઉઝિંગ અપલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં સેલમાં કયા પ્રકારની માહિતી લખી શકાય છે ? ફક્ત શાબ્દીક આપેલ તમામ આંકડાકીય, શાબ્દિક તથા સુત્ર ફક્ત આંકડાકિય ફક્ત શાબ્દીક આપેલ તમામ આંકડાકીય, શાબ્દિક તથા સુત્ર ફક્ત આંકડાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ટાસ્કબારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે ? શટ ડાઉન સ્ટાર્ટ રન પ્રોગ્રામ શટ ડાઉન સ્ટાર્ટ રન પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP