કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ?

મુખ્ય મથક : બેંગાલુરુ
એક પણ નહીં
સ્થાપના : 1971માં
તે વૈધાનિક સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિઝાની ભાગીદારીમાં કઈ બેંકે ડેબિટ કાર્ડ્સની નવી લાઇન, ઇ સીરીઝ લોન્ચ કરી છે ?

આમાંથી કોઈ નહિ
Yes બેંક
HDFC બેંક
ICICI બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ?

અમદાવાદ
મુંબઈ
દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) કરનાર દેશ કયો હતો ?

UAE
સિંગાપુર
અમેરિકા
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ?

8 મો
10 મો
11 મો
12 મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP