GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Celina Jaitley said to Alia Bhatt, “Had your father not discovered 'zero', this budget ___ possible". will not have been had been would have been would not have been will not have been had been would have been would not have been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) "Some poets are at least as great as Tennyson." (Change into superlative degree of comparison) Tennyson is greater than some poets. Tennyson is greatest of all poets. Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. Tennyson is greater than some poets. Tennyson is greatest of all poets. Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ફ્લોરાઈડ મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ફ્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે? ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. પારસમણી ઘુંઘટ હવાની હવેલી ગોરજ પારસમણી ઘુંઘટ હવાની હવેલી ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP