કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં નવા વસતી ગણતરી (Census) ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન (Animal Health Summit)નું આયોજન ક્યા થયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 36મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ? AIIMS, દિલ્હી આયુષ મંત્રાલય AIIA નીતિ આયોગ AIIMS, દિલ્હી આયુષ મંત્રાલય AIIA નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP