કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ કઈ બેંકના CEO હતા ? ICICI HDFC SBI દેના બેન્ક ICICI HDFC SBI દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર પદે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.નવીન શેઠ ડૉ.સીરિશ કુલકર્ણી ડૉ. જે.એમ. વ્યાસ ડૉ.એચ. કે. પટેલ ડૉ.નવીન શેઠ ડૉ.સીરિશ કુલકર્ણી ડૉ. જે.એમ. વ્યાસ ડૉ.એચ. કે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ટીચર્સ ડે 2020ની થીમ જણાવો. ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? રિજનલ રૂરલ બેંકો કોમર્શિયલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં રિજનલ રૂરલ બેંકો કોમર્શિયલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર માણસાઈના દીવા સિંધુડો વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. માત્ર -2 1,2 માત્ર -1 એ પણ નહીં માત્ર -2 1,2 માત્ર -1 એ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP