Talati Practice MCQ Part - 8 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ? સુરત - 2007 અમદાવાદ - 1962 અમદાવાદ - 1949 જામનગર - 1967 સુરત - 2007 અમદાવાદ - 1962 અમદાવાદ - 1949 જામનગર - 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ? કેલ્શિયમ સોડિયમ ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ સોડિયમ ફોસ્ફરસ પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ-ખુરશી પર્વત-દીવાલ ગોળો-ગોળી બાળક-છોકરું પલંગ-ખુરશી પર્વત-દીવાલ ગોળો-ગોળી બાળક-છોકરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ? યજમાન અતિથિ પરોણો મહેમાન યજમાન અતિથિ પરોણો મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે-ચાર - શબ્દનો સમાસ જણાવો. વૈકલ્પિક ઈતરેતર સમાહાર સમુચ્ય વૈકલ્પિક ઈતરેતર સમાહાર સમુચ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP