Talati Practice MCQ Part - 3 Change into Positive Degree :- "Brahmputra is one of the biggest river in Asia." Brahmputra is bigger than any other river in Asia. No other river in Asia is so big as Brahmputra. very Few rivers in Asia are so big as Brahmputra. Brahmputra is not so big as any other river in Asia. Brahmputra is bigger than any other river in Asia. No other river in Asia is so big as Brahmputra. very Few rivers in Asia are so big as Brahmputra. Brahmputra is not so big as any other river in Asia. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ? 11 : 4 5 : 2 3 : 1 14 : 5 11 : 4 5 : 2 3 : 1 14 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 લિંગ પરિવર્તનની દષ્ટિએ કઈ જોડ સાચી છે ? બાળક-છોકરું કેરમ–કુકરી ઘોડો-વછેરું પલંગ–ખુરશી બાળક-છોકરું કેરમ–કુકરી ઘોડો-વછેરું પલંગ–ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ? અજય વર્મા નરસિંહ વર્મન રાય પિથોરા યશો વર્મા અજય વર્મા નરસિંહ વર્મન રાય પિથોરા યશો વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ? વર્ષામાપક હાઈગ્રોમીટર બેરોમીટર એનિમોમીટર વર્ષામાપક હાઈગ્રોમીટર બેરોમીટર એનિમોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ? જાતિવાચક વ્યક્તિવાચાક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચાક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP