Talati Practice MCQ Part - 7
જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો.

78 કિ.મી.
91 કિ.મી.
97 કિ.મી.
100 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

જાપાનીઝ એન્ડીફેલાઈટીસ
ચીકનગુનિયા
ડેન્ગ્યુ
યલો ફિવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબહેનનું મૂળનામ જણાવો.

સિસ્ટર નિવેદિતા
મીરા આલ્ફાન્સો
મિસ મેડલિન સ્લેડ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP