GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ?

મોરના ઈંડા કોણ ચીતરે છે ?
મોરના ઈંડા કોઈ ચીતરે નહીં
મોરના ઈંડા કોણ ચીતરે
મોરથી ઈંડા ચીતરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
માનવસાધન સંચાલકોના ક્રિયાત્મક કાર્યો પૈકી રોજગારલક્ષી કાર્યોમાં નીચેના પૈકી શાનો સમાવેશ કરેલ છે ?

કર્મચારીનું ગુણાંકન
કાર્ય મૂલ્યાંકન
વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા
કાર્ય વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
મૃણાલ ગાંડાની માફક જોઇ રહી.
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ...

20 % કમિશન આપી શકાય
15 % કમિશન આપી શકાય
10 % કમિશન આપી શકાય
25 % કમિશન આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP