કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ 11 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ? 2023 2025 2024 2026 2023 2025 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? વડોદરા બનાસકાંઠા મહિસાગર દાહોદ વડોદરા બનાસકાંઠા મહિસાગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP