GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ chief of ___ Indian Navy will visit here soon. A, the The, the A, an The, an A, the The, the A, an The, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? નણંદ/ભાભી બહેન/ફઈબા કાકી/મામી પુત્રી/ભત્રીજી નણંદ/ભાભી બહેન/ફઈબા કાકી/મામી પુત્રી/ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. મનહર સવૈયા ઈન્દ્રવજા વસંતતિલકા મનહર સવૈયા ઈન્દ્રવજા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ? દોહાવલી વિનયપત્રિકા રામચરિત માનસ ભાનુચન્દ્ર ચરિત દોહાવલી વિનયપત્રિકા રામચરિત માનસ ભાનુચન્દ્ર ચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ? જૂન, 2018 મે, 2018 જુલાઈ, 2018 ઑગસ્ટ, 2018 જૂન, 2018 મે, 2018 જુલાઈ, 2018 ઑગસ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ? અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP