કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ? મેઘાલય નાગાલેન્ડ મહારાષ્ટ્ર છત્તીસગઢ મેઘાલય નાગાલેન્ડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ભોપાલ ઈન્દોર ગ્વાલિયર બિલાસપુર ભોપાલ ઈન્દોર ગ્વાલિયર બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? તળાજા મહુવા નારી વલભીપુર તળાજા મહુવા નારી વલભીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આઘાત દિવસ (World Trauma Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ હેન્ડવોશિંગ દિવસ ક્યારે મનાવાયો ? 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP