GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.The chief, with all his men ___ massacred. were have been was are were have been was are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? બ્રાસ સ્ટીલ બ્રોન્ઝ આપેલ તમામ બ્રાસ સ્ટીલ બ્રોન્ઝ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ નો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. 24Na 235U 60Co 127I 24Na 235U 60Co 127I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-244 કલમ-280 કલમ-243(ટ) કલમ-241 કલમ-244 કલમ-280 કલમ-243(ટ) કલમ-241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.‘ચાલતા થવું’ ડરીને પલાયન થવું મૃત્યુ પામવું વ્યંગ કરવો તે ગુસ્સામાં ચાલવું ડરીને પલાયન થવું મૃત્યુ પામવું વ્યંગ કરવો તે ગુસ્સામાં ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + C Windows key + H Windows key + T Windows key + D Windows key + C Windows key + H Windows key + T Windows key + D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP