GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Though they walked fast, they could not catch the train. (use 'in spite of') They could not catch the train in spite of they walk fast. In spite of their walking fast, they could not catch the train. In spite of they walked fast, they could not catch the train. Though they walked fast in spite of they could not catch the train. They could not catch the train in spite of they walk fast. In spite of their walking fast, they could not catch the train. In spite of they walked fast, they could not catch the train. Though they walked fast in spite of they could not catch the train. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂ।. 4,800 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે ? પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.‘ચાલતા થવું’ મૃત્યુ પામવું ગુસ્સામાં ચાલવું વ્યંગ કરવો તે ડરીને પલાયન થવું મૃત્યુ પામવું ગુસ્સામાં ચાલવું વ્યંગ કરવો તે ડરીને પલાયન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word માં Open ડાયલૉગ બૉક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Alt + F12 Shift + F12 F12 Ctrl + F12 Alt + F12 Shift + F12 F12 Ctrl + F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-172 આર્ટિકલ-165 આર્ટિકલ-150 આર્ટિકલ-175 આર્ટિકલ-172 આર્ટિકલ-165 આર્ટિકલ-150 આર્ટિકલ-175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP