GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.What punctuation mark of the following is used to connect the parts of a compound word ? colon coma hyphen semicolon colon coma hyphen semicolon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારી આશા મરી ગઈ. યમક શ્લેષ વ્યતિરેક અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વ્યતિરેક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 I don't agree ___ your proposal. by with at to by with at to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? બ્રાસ આપેલ તમામ બ્રોન્ઝ સ્ટીલ બ્રાસ આપેલ તમામ બ્રોન્ઝ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ આપવામાં આવે છે ? સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 20,000 1,40,000 56,000 70,000 20,000 1,40,000 56,000 70,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP