કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? નવી દિલ્હી જયપુર હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી જયપુર હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? ગાયત્રી રેડ્ડી પ્રિયા રામાણી ધન્યા રાજેન્દ્રન મૈથિલી રાવ ગાયત્રી રેડ્ડી પ્રિયા રામાણી ધન્યા રાજેન્દ્રન મૈથિલી રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? ભારત ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? એક પણ નહીં આપેલ બંને તાજિકિસ્તાન અઝરબૈજાન એક પણ નહીં આપેલ બંને તાજિકિસ્તાન અઝરબૈજાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મિર્ચા રાઈસ (ચોખા)ને GI ટેગ આપવામાં આવ્યો ? કેરળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર કેરળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચોથી બિઝનેસ 20 (B20) કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? કોહિમા જયપુર કાનપુર હૈદરાબાદ કોહિમા જયપુર કાનપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP