કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આયુસ્ર્વાસ્થ્ય યોજના ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

આપેલ બંને
આયુષ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 2022ની 15મી વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના 18મા મુખ્યમંત્રી કોણ બન્યા ?

ભૂપેન્દ્ર પટેલ
કનુભાઈ દેસાઈ
હર્ષ સંઘવી
ઋષિકેશ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (WCOL) ઈન્ડેક્સ અનુસાર, ક્યું શહેર વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે ?

સિંગાપુર
ન્યૂયોર્ક
નવી દિલ્હી
સિંગાપુર અને ન્યૂયોર્ક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP