કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

સીરમ ઈન્સ્ટિટ્યૂટ
એક પણ નહીં
ભારત બાયોટેક
ઝાયડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

સ્વસ્તિસિંહ
ફલક મુમતાઝ
અનાહતસિંહ
ચાહત અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP