DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ?

વિટામીન K
વિટામીન E
વિટામીન D
વિટામીન A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ?

કોસોવો
નોર્વે
યુનાઈટેડ કિંગ્ડમ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?

સલ્ફ્યુરીક એસિડ
હાઈડ્રોક્લોરીક એસિડ
લેક્ટિક એસિડ
ફોર્મીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP