સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? હિલિયમ ઓક્સિજન મિથેન નાઈટ્રોજન હિલિયમ ઓક્સિજન મિથેન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? એઈડ્સ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ એઈડ્સ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનના માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર છે ? એમિનો એસિડ મેલેટિન રેકોટીન કલોરોફીલ એમિનો એસિડ મેલેટિન રેકોટીન કલોરોફીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10¹² 9.46 × 10¹⁴ 9.46 × 10¹⁰ 9.46 × 10⁹ 9.46 × 10¹² 9.46 × 10¹⁴ 9.46 × 10¹⁰ 9.46 × 10⁹ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? એનાસિન પેરાસિટામોલ ક્વિનાઈન પેનિસિલિન એનાસિન પેરાસિટામોલ ક્વિનાઈન પેનિસિલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP