GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સરકારી કર્મચારીને મળતું એક સામટું (Commuted) પેન્શન ___ છે. આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણરીતે કરમુક્ત અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણરીતે કરમુક્ત અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? અશક્ય ના આપેલ પૈકી એક પણ નહીં હા અશક્ય ના આપેલ પૈકી એક પણ નહીં હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ... આપેલ પૈકી એક પણ નહીં OC વક્ર ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી એક પણ નહીં OC વક્ર ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? 6 માસ 12 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 24 માસ 6 માસ 12 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 24 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બાંધકામ ઉદ્યોગમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? જોબ પડતર બેચ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર જોબ પડતર બેચ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP