Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હાલનાં કેગ (Comptroller and Auditor General of India) કોણ છે ? કેણુગોપાલ રાજીવ મહર્ષિ સુનીલ અરોરા નરેન્દ્ર મોદી કેણુગોપાલ રાજીવ મહર્ષિ સુનીલ અરોરા નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિ પ્રશ્ન પુછશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? ખેતરમાં અંદરની બાજુ માલપુઠા સીમમાં ખેતરમાં અંદરની બાજુ માલપુઠા સીમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ? કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઇકોનોમિક રિફોર્મ કમિશન (1981-84)ના અધ્યક્ષ કોણ હતા ? કે હનુમંથીયા ધરમ વીરા એલ.કે.ઝા બી. જી.દેશમુખ કે હનુમંથીયા ધરમ વીરા એલ.કે.ઝા બી. જી.દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP