કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ?

ભારત-શ્રીલંકા
ભારત-માલદિવ
ભારત-ઈન્ડોનેશિયા
ભારત-બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ "રિવર સિટીઝ એલાયન્સ" (RCA) ક્યા મંત્રાલયની પહેલ છે ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને
શહેરી બાબતોનું મંત્રાલય
જળશક્તિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ?

એસ.જયશંકર
રામનાથ કોવિંદ
એમ.વેન્કૈયા નાયડુ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશે પ્રથમવાર દિવાળીના અવસરે મહાત્મા ગાંધીની સમૃતિમાં સિક્કાનું અનાવરણ કર્યુ ?

ઈઝરાયેલ
દક્ષિણ આફ્રિકા
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP