Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 1 -1 -7 7 1 -1 -7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પો + અન = પવન તથ + અપિ = તથાપિ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ રજની + ઇશ = રજનીશ પો + અન = પવન તથ + અપિ = તથાપિ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ રજની + ઇશ = રજનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? પાલીતાણા આણંદ ગાંધીનગર જામનગર પાલીતાણા આણંદ ગાંધીનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ એબી ડી વિલીયર્સ વિરેન્દ્ર સેહવાગ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર એબી ડી વિલીયર્સ વિરેન્દ્ર સેહવાગ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘દર્શક’ કોનું તખલ્લુસ છે ? મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોશી મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP