Talati Practice MCQ Part - 8 Cosec2θ+cat2θ = 7 હોય તો cosec40-cot40 = ___ થાય. -1 -7 1 7 -1 -7 1 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? ફ્લોરસ્પાર મેંગેનીઝ વુલેન્ટોનાઈટ કેલ્સાઈટ ફ્લોરસ્પાર મેંગેનીઝ વુલેન્ટોનાઈટ કેલ્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. ગદ્ય + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ? જામનગર - 1967 અમદાવાદ - 1962 અમદાવાદ - 1949 સુરત - 2007 જામનગર - 1967 અમદાવાદ - 1962 અમદાવાદ - 1949 સુરત - 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપુર્ણા મધ્યાહન ભોજન યોજના આપેલ બધી જ યોજનાઓ અંત્યોદય યોજના અન્નપુર્ણા મધ્યાહન ભોજન યોજના આપેલ બધી જ યોજનાઓ અંત્યોદય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP