Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VLPW VWPL VPWL VWLP VLPW VWPL VPWL VWLP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ? 1000 કિલોમીટર 3000 કિલોમીટર 500 કિલોમીટર 2000 કિલોમીટર 1000 કિલોમીટર 3000 કિલોમીટર 500 કિલોમીટર 2000 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? ચંગીઝ ખાન ઔરંગઝેબ અફઝલ ખાન શાઈસ્ત ખાન ચંગીઝ ખાન ઔરંગઝેબ અફઝલ ખાન શાઈસ્ત ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? પિતા – પુત્ર કાકા – ભત્રીજા દાદા – પૌત્ર સસરા - જમાઈ પિતા – પુત્ર કાકા – ભત્રીજા દાદા – પૌત્ર સસરા - જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? ફૂગ આનુવંશિકતા બેક્ટેરિયા વાયરસ ફૂગ આનુવંશિકતા બેક્ટેરિયા વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? W U V X W U V X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP