કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) COVID-19ની રસીના 100% પ્રથમ ડોઝ પુરાં પાડનારૂં પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? ગોવા દિલ્હી લક્ષદ્વીપ લદાખ ગોવા દિલ્હી લક્ષદ્વીપ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ટુ - વ્હીલર : રૂ. 20,000 ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ટુ - વ્હીલર : રૂ. 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ વિદ્યા બાલન અનુષ્કા શર્મા પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ વિદ્યા બાલન અનુષ્કા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP