કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? પુડુચેરી બિહાર ગોવા દિલ્હી પુડુચેરી બિહાર ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? DRDO ONGC IOC NTPC DRDO ONGC IOC NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 મે 30 માર્ચ 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 મે 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? તરુણ બજાજ TV સોમનાથન આનંદ મોહન બજાજ અજય શેઠ તરુણ બજાજ TV સોમનાથન આનંદ મોહન બજાજ અજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP