Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

બાયોલેઝિકલ ઈ.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
ઝાયડસ
ભારત બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ?

અવકાશ વિભાગ
DPHT
બાળ કલ્યાણ વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP