કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતમાં બે નવી COVID-19 વેક્સિન Corbevax અને Covovaxને મંજૂરી આપવામાં આવી છે. તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે.
Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

કર્ણાટક
ગુજરાત
પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
કાઉન્સિલ ઓફ રિજનલ એન્ટિ ટેરેરિસ્ટ સ્ટ્રકચર શાંઘાઈ કાઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આગામી 1 વર્ષ માટેની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ?

ચીન
ભારત
જાપાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2022 અનુસાર, ભારત વર્ષ 2022માં વિશ્વની ___ સૌથી મોટી અથવ્યવરથા અને 2031માં ___ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

છઠ્ઠી, ત્રીજી
પાંચમી, બીજી
છઠ્ઠી, બીજી
પાંચમી, ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ?

પટના
ચેન્નાઈ
લખનઉ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP