GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2012 2000 2004 2015 2012 2000 2004 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો X અને Y બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેનું સહવિચરણ કેટલું થશે ? શૂન્ય 2 1 -1 શૂન્ય 2 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે. ઈજારાયુક્ત હરીફાઈ સમતૂટ બિંદુ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ પૂર્ણ હરીફાઈ ઈજારાયુક્ત હરીફાઈ સમતૂટ બિંદુ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ પૂર્ણ હરીફાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ મિતિશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ મિતિશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. પરંપરા મેરુ રે ડગે રેતપંખી સાંજને ઉંબર પરંપરા મેરુ રે ડગે રેતપંખી સાંજને ઉંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP