કમ્પ્યુટર (Computer)
કી– બોર્ડ કયા પ્રકારનું ડિવાઈસ છે ?

સ્કેનીંગ
આઉટપુટ
ઈનપુટ
વર્ડ પ્રોસેસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં ફોર્મુલા બારમાં ડાભી બાજુના ભાગને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

એક્ટીવ સેલ
એડ્રેસ બાર
ફક્સન બાર
ફોર્મુલા લાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

ન્યૂયોર્ક
કેલિફોર્નિયા
વોશિંગ્ટન
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP