કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 412 - A 433 - A 406 - A 413 - A 412 - A 433 - A 406 - A 413 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતનારની અયોગ્ય જોડી પસંદ કરી. રવિકુમાર દહિયા - કુસ્તી નીરજ ચોપરા - ભાલા કૈંક બજરંગ પુનિયા - કુસ્તી લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન રવિકુમાર દહિયા - કુસ્તી નીરજ ચોપરા - ભાલા કૈંક બજરંગ પુનિયા - કુસ્તી લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ફિરોજ ગાંધી રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ફિરોજ ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? કપરાડા પારડી ધરમપુર ઉમરગામ કપરાડા પારડી ધરમપુર ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે મનાવાય છે ? 30 જુલાઈ 31 જુલાઈ 1 ઓગસ્ટ 2 ઓગસ્ટ 30 જુલાઈ 31 જુલાઈ 1 ઓગસ્ટ 2 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કેટલી વખત સેવા આપી છે ? ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP