ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 201 કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 કલમ 181 કલમ 211 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 420 કલમ 402 કલમ 399 કલમ 391 કલમ 420 કલમ 402 કલમ 399 કલમ 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) હુલ્લડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ બે સાત છ પાંચ બે સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઠગાઈનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 428 કલમ 416 કલમ 315 કલમ 411 કલમ 428 કલમ 416 કલમ 315 કલમ 411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 121 કલમ 120-એ કલમ 120 કલમ 120-બી કલમ 121 કલમ 120-એ કલમ 120 કલમ 120-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP