કમ્પ્યુટર (Computer)
Cut અથવા Copy વિકલ્પ દ્વારા પસંદ થયેલ લખાણ કયા સંગ્રહ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
(I) Cordless mice directly connected with computer.
(II) Mechanical mice use laser rays for movement.
(III) Scanner is used to print documents
(IV) Trackball is a pointing device.
કમ્પ્યુટર (Computer)
Excel વર્કશીટમાં જે બે લખાણની સરખામણી કરવી હોય તો શાનો ઉપયોગ કરશો ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી બોર્ડ ઉપરની કઈ કીનો ઉપયોગ કરશો ?