GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 3 x = 8 x = 5 x = 4 x = 3 x = 8 x = 5 x = 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર કચ્છ જુનાગઢ જામનગર પોરબંદર કચ્છ જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f(x) = logx હોય તો, f"(2) = ___ 4 -1/4 1 1/4 4 -1/4 1 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? માર્શલ ચેમ્બરલીન સ્ટીગલર રિકાર્ડો માર્શલ ચેમ્બરલીન સ્ટીગલર રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–256 કલમ–280 કલમ–293 કલમ–356 કલમ–256 કલમ–280 કલમ–293 કલમ–356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્તરિત નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્તરિત નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP