Talati Practice MCQ Part - 1
સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાંથી ઓવર ઓલ સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
1 એપ્રિલ, 2019ના રોજ ભારતે કયો ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ?

EMISAT
EVISAT
AVISAT
AMISAT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કપૂરે કોગળા કરવા - રૂઢીપ્રયોગનો અર્થ આપો.

આરતી કરવી
ધનનો હિસાબ માંડવો
ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP