Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? F A G C F A G C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ? 200 મીટર 4 × 100 મીટર રીલે 100 મીટર 4 x 400 મીટર રીલે 200 મીટર 4 × 100 મીટર રીલે 100 મીટર 4 x 400 મીટર રીલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ? કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાના આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાના આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 21 પ્રકરણ - 19 પ્રકરણ - 23 પ્રકરણ - 25 પ્રકરણ - 21 પ્રકરણ - 19 પ્રકરણ - 23 પ્રકરણ - 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ? 1950 1953 1951 1952 1950 1953 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? વાયરસ બેક્ટેરિયા ફૂગ મચ્છર વાયરસ બેક્ટેરિયા ફૂગ મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP