કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? આપેલ તમામ બાયો ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ બાયો ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? સૂર્ય મંદિર - મોઢેરા લાલ કિલ્લો - દિલ્હી તાજ મહેલ - આગ્રા કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા લાલ કિલ્લો - દિલ્હી તાજ મહેલ - આગ્રા કુતુબમિનાર - દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય આર.સુબ્રમણ્યમ એમ. ઉપાધ્યાય એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય આર.સુબ્રમણ્યમ એમ. ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) NPCI દ્વારા લૉન્ચ કરવામાં આવનાર 'UPI Lite' પેમેન્ટ ટ્રાન્ઝેકશનનની મહત્તમ મર્યાદા કેટલી છે ? રૂ.500 રૂ.200 રૂ.100 રૂ.800 રૂ.500 રૂ.200 રૂ.100 રૂ.800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP