કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેટા ગોપનીયતા દિવસ (Data Privacy Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ? 2047 2027 2030 2037 2047 2027 2030 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2027 2031 2025 2035 2027 2031 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રી કસ્ટમ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? ઓમાન ઈજિપ્ત બાંગ્લાદેશ ઈઝરાયેલ ઓમાન ઈજિપ્ત બાંગ્લાદેશ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP